વિઠ્ઠલભાઈ રાદડિયા ની તૃતિય પુણ્યતિથિ નિમિત્તે વિછીયા તાલુકા સહકારી પરિવાર દ્વારા વિછીયા માર્કેટિંગ યાર્ડ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો - At This Time

વિઠ્ઠલભાઈ રાદડિયા ની તૃતિય પુણ્યતિથિ નિમિત્તે વિછીયા તાલુકા સહકારી પરિવાર દ્વારા વિછીયા માર્કેટિંગ યાર્ડ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


સૌરાષ્ટ્રના સાવજ અને સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયા ની તૃતિય પુણ્યતિથિ નિમિત્તે વિછીયા તાલુકા સહકારી પરિવાર દ્વારા વિછીયા માર્કેટિંગ યાર્ડ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો વિઠ્ઠલભાઈ રાદડિયા સ્મૃતિમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા રક્તદાન શિબિર ને સફળ બનાવવા સહકારી આગેવાનો અરવિંદભાઈ તાગડીયા કડવાભાઇ જોગરાજીયા માર્કેટીંગ યાર્ડના સદસ્યશ્રીઓ સહકારી મંડળીઓના પ્રમુખશ્રીઓ મંત્રીશ્રીઓ અને પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણી અને સામાજિક અગ્રણી પ્રવીણદાન રોહડિયાએ જહેમત ઉઠાવી બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.