બોટાદ શહેરમાં ભર ઉનાળામાં તડકા સાથે કાળઝાળ ગરમી માં નગરજનો માટે પાણીના પરબ શરૂ કરાયા
રિપોર્ટર:-ચેતન ચૌહાણ
ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં "સેવા હિ સંગઠન" ના સૂત્રને સાર્થક કરતા બોટાદ શહેરના મુખ્ય માર્ગો સ્વામિનારાયણ ગુરુકુળ-ગઢડા રોડ, જ્યોતિગ્રામ સર્કલ-ભાવનગર રોડ, તાલુકા સેવા સદન-પાળીયાદ રોડ, સરકારી હાઈસ્કૂલ-સાળંગપુર રોડ, બોટાદ જીલ્લા પંચાયત-ખસ રોડ ખાતે પસાર થતા નાગરિકો, રાહદારીઓ અને નગરજનો માટે પાણીના પરબ શરૂ કરવામાં આવ્યા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
