અમદાવાદ ના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ લાડ સોસાયટી પાસે આવેલ સુષ્ટિ-૨માં ipl મેચ પર જુગાર રમતા હતા - At This Time

અમદાવાદ ના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ લાડ સોસાયટી પાસે આવેલ સુષ્ટિ-૨માં ipl મેચ પર જુગાર રમતા હતા


વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવેલ લાડ સોસાયટી રોડ ગંગોત્રી એપાર્ટમેન્ટની સામે દેવ સુષ્ટી-૨ બી/૫૦૩ ખાતે ipl મેચ પર સટ્ટો રમતા ની બાતમી મળતા રેડ કરી હતી

મુદામાલ: IPL ની ૨૦-૨૦ ની ક્રિકેટ મેચો ઉપર ક્રિકેટનો સટ્ટા બેટીંગ રમી રમાડતા (૧) લેપટોપ એક (૨) ટેબલેટ એક (૩) મોબાઇલ ફોન ૭ મળી કુલ્લે કિ.રુ.૯૦,૦૦૦/- (૪) અંગઝડતીના રોકડા રુપીયા ૪,૭૩૦/- (૫) લાઇટબીલ ૧ કિ.રુ.૦૦/- (૬) સ્ક્રીન શોર્ટ નંગ ૬ કિ.રુ.૦૦/- મળી કુલ્લે કિ.રુ.૯૪,૭૩૦/- મત્તાના મુદામાલ

પકડાયેલ આરોપી: (૧) ભુપેંદ્ર ઉર્ફે ભાવીન ઉર્ફે ભોપો સ/ઓ ખેંગારભાઇ ઠકકર ઉવ ૫૧ Q/૬૦૩ ઇંદ્રપ્રસ્થ ટાવર હિમાલયા મોલની બાજુમાં ડ્રાવઇન રોડ થલતેજ અમદાવાદ શહેર
(૨) વિપુલકુમાર રતિલાલ ઠકકર ૫૦ રહે એ/૧૦૬ સુયસ સ્ટેટસ આર કેપીટલની બાજુમાં સાયન્સસીટી રોડ સોલા અમદાવાદ શહેર

નહી પકડાયેલ આરોપી:
(૧) સુરેશભાઇ ઠક્કર મુળ રહે.ભાભર જી.બનાસકાઠાં હાલ રહે.દુબઈ મો.નં. +૪૪૭૪૫૧૨૦૭૨૨૨ (૨) પપ્પુ ઠક્કર રહે.ભાભર બનાસકાઠાં મો.નં.૮૫૧૧૬૪૦૩૫૭ (૩) દિપકભાઇ ઉર્ફે રોહીતભાઇ હરીભાઇ આચાર્ય રહે બી/૫૦૩ દેવ સુષ્ટી-૨ ગંગોત્રી એપાર્ટમેન્ટની સામે લાડ સોસાયટી રોડ વસ્ત્રાપુર અમદાવાદ શહેર તથા ક્રિકેટ સટ્ટો રમનાર ગ્રાહકોના લીસ્ટ મુજબના અન્ય ઈસમો સહિત કુલ ૩૦ ઈસમો.નાસી છુટેલ છે

રિપોર્ટર:-ધામેલ દિપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image