અમદાવાદ ના વસ્ત્રાલ સરદાર પટેલ રિંગ પર સવારે એક ટ્રક ચાલકે એક દંપતી ને હડફેટે લેતા ઘટના સ્થળે દંપતી નું મૃત્યુ થયું હતી
તા:-૦૨/૦૧/૨૦૨૫
અમદાવાદ
અમદાવાદ SP રિંગ રોડ પર અકસ્માત ની ઘટના
વસ્ત્રાલ રિંગ રોડ પરથી પાંજરાપોળ ચાર રસ્તા પાસે બની ઘટના મંદિર થી દર્શન કરી આવતા દંપતી ને ટ્રક વાળા લીધા હડફેટે દંપતી નું ઘટના સ્થળે મોત
ઘટના સ્થળે રામોલ પોલીસ અને i ડિવિઝન પોલીસ પહોંચી મૃતક દંપતી કાંતિભાઈ રવજીભાઈ પટેલ આશરે ૬૨ વર્ષ દક્ષાબેન કાંતિભાઈ પટેલ ૬૦ વર્ષ જાણવા મળ્યું
હાઇવે પર દોડતા બેફામ વાહનચાલકો પર રોક લગાવવાની જરૂર sp રિંગ સાઈડ પર અનેક મકાનો બનવા પામેલ છે જેના લીધે અમદાવાદ શહેર નો વિસ્તાર ધીરેધીરે મોટો થવા લાગ્યો છે સાઉથ બોપલ થી લઈ વસ્ત્રાલ સુધી ના નાના ગામો ને પણ અમદાવાદ કોર્પોરેશન માં સમાવેલ છે તો રિંગ રોડ પર ભારે વાહનો માટે અલગ થી ગાઉડ લાઇન પાડવી પડે અનેક વખત આવા અકસ્માત થતા હોય છે જેમાં નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવતા હોઈ છે
રિપોર્ટ:-ધામેલ દિપકકુમાર જી
અમદાવાદ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે
