પાકિસ્તાની સેનાનેBLA ની છેલ્લી ચેતવણી
BLA એ પાકિસ્તાનની સરકારને અલ્ટીમેટમ આપ્યું છે તેમની માંગણીઓ પૂરી નહીં થાય તો દર કલાકે પાંચ સૈનિકો માર્યા જશે અને કહે છે તેમની પાસે હજુ પણ 200 થી વધુ પાકિસ્તાનની સૈનિકો છે એ પ્રેસ રીલીઝ મા કહયુ કે જો પાકિસ્તાનની સેના અમારા લડવૈયાઓને તાત્કાલિક મુક્ત કરશે તો તેમના સૈનિકોને મુક્ત કરવામાં આવશે
રિપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
