મૃદુ અને મક્કમ એવા Bhupendra Patel ને સર્વાનુમતે વિધાનસભા દળના નેતા તરીકે ચૂંટાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન - At This Time

મૃદુ અને મક્કમ એવા Bhupendra Patel ને સર્વાનુમતે વિધાનસભા દળના નેતા તરીકે ચૂંટાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન


મૃદુ અને મક્કમ એવા Bhupendra Patel ને સર્વાનુમતે વિધાનસભા દળના નેતા તરીકે ચૂંટાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન...

પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે માનનીય કેન્દ્રીય રક્ષા મંત્રી Rajnath Singh પ્રદેશ અધ્યક્ષ C R Paatil કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી BS Yediyurappa અને કેન્દ્રીય મંત્રી Arjun Munda કેન્દ્રીય મંત્રી Parshottam Rupala અને પ્રદેશ સહ પ્રભારી સુધીર ગુપ્તા ની અધ્યક્ષતામાં ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓએ વિધાનસભા દળના નેતા તરીકે ભુપેન્દ્રભાઈ પટેલને સમર્થન આપ્યું ત્યારે આ પ્રસંગે હાજરી આપી...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.