મહાશિવરાત્રિ પર્વે સંધ્યા સમયે ગુજરાત મા પ્રથમ વખત સિક્રોનાઈઝ ફાયર શો યોજાય.... મોટી સંખ્યામા લોકો શો નિહાળી બન્યા પ્રસંગશાક્ષી... - At This Time

મહાશિવરાત્રિ પર્વે સંધ્યા સમયે ગુજરાત મા પ્રથમ વખત સિક્રોનાઈઝ ફાયર શો યોજાય…. મોટી સંખ્યામા લોકો શો નિહાળી બન્યા પ્રસંગશાક્ષી…


*મહાશિવરાત્રિ પર્વે સંધ્યા સમયે ગુજરાત મા પ્રથમ વખત સિક્રોનાઈઝ ફાયર શો યોજાય.... મોટી સંખ્યામા લોકો શો નિહાળી બન્યા પ્રસંગશાક્ષી...
આ શો માં 125 થી વધુ એરિયલ, 800 થી વધુ કોમેન્ટ્સ, 150 વધુ ઈમ્પોર્ટેડ ફાયર વર્ક્સ , 20 જેટલા વિવિધ રોશની ના ગોળાઓ, સહિત વસ્તુ વાપરવામા આવેલ. જેમના દ્વારા 1500 થી વધુ એરિયલ શોટ્સ થી સોમનાથ મંદિર રોશની સાથે શોભિત થયેલુ, જે આહ્લાદક દ્રશ્ય ના પ્રસંગ સાક્ષી મોટી સંખ્યામા ભક્તો બન્યા હતા.
આ શો ફાયર ક્રેકર્સ વાલા હર્ષ તથા એમ્બીયન્સ ઇવેન્ટ દ્વારા સેવામાં કરવામાં આવેલ હતો. તેઓના જણાવ્યા પ્રમાણે આ પ્રકારનો શો ગુજરાત મા પ્રથમ વખત કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.