બે બાઇકને ઠોકર મારીને ભાગેલી કારને પોલીસે પકડી પાડી - At This Time

બે બાઇકને ઠોકર મારીને ભાગેલી કારને પોલીસે પકડી પાડી


રાજસમઢિયાળા પાસે બનેલો બનાવ, ખારચિયાના બે દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

હાઇવે પર વધુ એક અકસ્માતના બનાવમાં બેકાબૂ કાર બે બાઇકને ઠોકર મારી નાસી ગઇ હતી. બનાવની જાણ થતા તુરંત પોલીસે અકસ્માત સર્જનાર કારને ચાલક સાથે પકડી પાડી ઘવાયેલા બે દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.