જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાયલ મનોજકુમાર કુકરાણીજી(MLA)
આજના વિશેષ દિવસે,એટ ધીસ ટાઈમ સમાચાર પરિવાર તરફથી પાયલ મનોજકુમાર કુકરાણીજીને તેમના જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી રહ્યા છીએ. ખાસ કરીને અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ સૌરાંગ ઠક્કર દ્વારા આ પ્રસંગે શુભેચ્છા પાઠવવામાં આવે છે.
પાયલ કુકરાણીજી એક પ્રતિભાશાળી નેતા તરીકે નરોડા વિધાનસભા ક્ષેત્રના લોકોના હિત માટે સતત કાર્યશીલ રહ્યા છે. તેમના દ્વારા સમાજ વિકાસના અનેક કામો થાય છે, અને તેમની રાજકીય યાત્રા ગુજરાત માટે એક નવી દિશા દર્શાવે છે. નરોડા વિધાનસભા વિસ્તારની જનતા માટે તેઓ એક ઉત્કૃષ્ટ નેતા તરીકે સદૈવ સેવાભાવી બની રહ્યા છે.
સમગ્ર સમાચાર પરિવાર દ્વારા આપના આ જન્મદિવસે ભગવાન શ્રી વિષ્ણુ પ્રભુને પ્રાર્થના છે કે આપનું જીવન સ્વસ્થ, સુખમય અને સફળતાપૂર્ણ બને. આપ ભવિષ્યમાં વધુ સફળતા પ્રાપ્ત કરો અને પ્રજાહિત માટે આમ જ કાર્યશીલ રહો એવી અભ્યર્થના છે.
જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ અને અનેક મંગળકામનાઓ!
સૌરાંગ ઠકકર
અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.