બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા માં મહિલા માટે તાલીમ યોજાય - At This Time

બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા માં મહિલા માટે તાલીમ યોજાય


બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા માં મહિલા માટે તાલીમ યોજાય

વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા સ્લમ વિસ્તાર માં ચાલતાં મહિલા મંડળ ની બહેનો ને આંબળા વગેરે નુ વેલ્યુ એડીશન કરી, વિવિધ પ્રકારની પ્રોડક્ટ બનાવવા ની તાલીમ દ્રારા આત્મ નિર્ભર કરવાનો એક પ્રયાસ ચાલી રહ્યો છે. જે અંતર્ગત નટવરનગર બગસરા માં તાલીમ વર્ગ નું આયોજન કરવામાં આવેલ, જેમાં સરાણીયા દેવીપૂજક સમાજ ની બહેનો સહભાગી બની તાલીમ મેળવી રહ્યા છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.