** *ધાવડીયા તાલુકા પંચાયત સીટના આપ ઉમેદવાર અમિત ભાભોરનો ડોર ટુ ડોર પ્રચાર આપ પ્રમુખ અનિલભાઈએ હાથ ધર્યો **** - At This Time

** *ધાવડીયા તાલુકા પંચાયત સીટના આપ ઉમેદવાર અમિત ભાભોરનો ડોર ટુ ડોર પ્રચાર આપ પ્રમુખ અનિલભાઈએ હાથ ધર્યો ****


સ્થાનિક સ્વરાજની ચુંટણી અનુસંધાને ધાવડીયા તાલુકા પંચાયત સીટના આપ ઉમેદવાર અમિત ભાઇનો ડોર ટુ ડોર પ્રચાર આપ પ્રમુખે સહિત કાર્યકર્તાઓએ કર્યો
આજરોજ ધાવડીયા તાલુકા સીટ પર ઝાલોદ આમ આદમી પાર્ટીના વિધાનસભાના પ્રમુખ અનિલભાઈ ગરાસિયા દ્વારા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓ સાથે મળીને ધાવડીયા તાલુકા સીટના ઉમેદવારને ભવ્ય થી ભવ્ય વોટ સાથે જીત મળે તેમજ લોકસેવાનો મોકો મળે તેવા પ્રયાસો સાથે ધાવડિયા ખાતે ડોર ટુ ડોર પ્રચાર મુહિમ હાથ ધરવામા આવી હતી....


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image