**ઝાલોદ પાલિકા સામાન્ય ચુંટણીમા કુલ ૧૬૨ ફોર્મ માથી ૧૨૯ માન્ય ૩૩ રદ્દ ** **સૌથી વધુ ચુંટણી લડનાર ઉમેદવારો ૧-૨ અને ૬ વોર્ડ માંથી**
**ઝાલોદ નગરપાલિકા સામાન્ય ચુંટણીમા કુલ ૧૬૨ ફોર્મ માથી ૧૨૯ માન્ય ૩૩ રદ્દ **
**સૌથી વધુ ચુંટણી લડનાર ઉમેદવારો વોર્ડ નંબર ૧-૨ અને ૬ માંથી **
**પાલિકાની સામાન્ય ચુંટણી સંદર્ભે આજે ૧૬૨ ઉમેદવારોના ફોર્મ ચકાસણી માન્ય ૧૨૯ કાલે પરત ખેચવાનો અંતિમ દિવસ **
ઝાલોદ વહીવટદાર શાસનના અંત બાદ નગપાલિકાની સામાન્ય ચુંટણી સંદર્ભે ૧ થી ૭ વોર્ડ માથી ભાજપ- આપ- કોગ્રેસ મેન્ડેટમા મહિલા તેમજ પુરુષ ઉમેદવારોની પ્રાંત કચેરી ખાતે ચુંટણી અધિકારે ફોર્મ ખરાઈ ચકાસણી હાથ ધરાઈ હતી..ભાજપા-આપ-કોગ્રેસ સહિત અપક્ષ મા પુરુષો તેમજ મહિલાઓ મળીને કુલ ૧૬૨ ફોર્મ ખરાઈ ચકાસણી હાથ ધરાઈ હતી જેમાથી ૧૨૯ ફોર્મ માન્ય કરાયા હતા તેમજ ૩૩ રદ્દ કરાયા હતા..જેમા તમામ લોકોના ફોર્મ માન્ય રાખવામા આવ્યા હતા. અમૂક વોર્ડમા આપ અને ભાજપની કાંટાની ટક્કર જોવા મળશે..
તે સિવાય એક થી વધુ વોર્ડમા સમાન ઉતરેલ ઉમેદવારોના મુખ્ય વોર્ડ સિવાય વધુ ફોર્મ રદ્દ કરાયા હતા...
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
