બોટાદમાં હૃદય રોગ અંગે જાગૃતિ: 46 લોકોએ નિદાન કેમ્પનો લાભ લીધો
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
બોટાદ શહેર ના સોની જ્ઞાતિ વાડી ખાતે શ્રી બોટાદ સોની જ્ઞાતિ સેવા મંડળ આયોજિત હૃદય રોગ નિદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પ માં ડો. વિરડીયા સાહેબ દ્વારા તાપસ અને સલાહ સુચનો કરવામાં આવ્યા હતા.આકેમ્પ માં અંદાજે 46 વ્યક્તિઓ લાભ લીધો હતો તેમજ કેમ્પ માં જરૂરી પ્રમાણે તેમને ECG.2 ECO કરી આપવામાં આવેલઆ કેમ્પ ને સફળ બનાવા ગ્રૂપ ના પ્રમુખ જયવંતભાઈ ઉપપ્રમુખ ફાગુનભાઈ અને ગ્રૂપ ના દરેક સભ્યોએ કેમ્પ ને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે
