ભાણવડીયા મર્ડર કેસમાં નાસ્તા ફરતા આરોપી ને મોટા ખુંટવડા પોલીસ દ્વારા ઝડપી પાડી આગળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી - At This Time

ભાણવડીયા મર્ડર કેસમાં નાસ્તા ફરતા આરોપી ને મોટા ખુંટવડા પોલીસ દ્વારા ઝડપી પાડી આગળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી


પોલીસ મહાનિરીશકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ-ભાવનગર રેન્જ-તથા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રવિન્દ્ર પટેલ સાહેબ તથા ભાવનગર તથા મહુવા ના પોસ્ટર.અધિ.શ્રી જે.એસ.સરવૈયા સાહેબ તથા સર્કલ પોલીસ ઈન્સ્.સા.તળાજા શ્રી એમ.એ.દેસાઈ ના માર્ગદર્શન હેઠળ મોટા ખુટવડા પોલીસ સ્ટેશન હેઠળએ પાટ.ગુ.ર.નં.૧૧૧૯૮૦૩૦૨૨૦૨૫૫/૨૦૨૨ ઈ.પી.કો.કલમ-૩૦૨.૩૨૩.૫૦૪.તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો તા૧૫/૧૦/૨૦૨૨ ના ૧૪/૧૫ વાગે રજીસ્ટ્રર થયેલ જે ગુન્હા નો આરોપી અશ્વિનભાઈ દેવાભાઈ ચુડાસમા રહે.ભાણવડીયા તા.જેસર.જી.ભાવનગર વાળો ગુનો કરી ભાગી ગયેલ હોય.જે જે આ ગંભીર ગુન્હા ના આરોપીને ટીમ વર્ક થી મોટા ખુટવડા પોલીસ ગણતરીના કલાકોમા પકડી.હસ્તગત કરી આગળની ધોરણસર ની કાર્યવાહી કરેલ છે કામગીરી કરનાર પોલીસ
(1)પી.એસ.આઈ.વાઈ.પી.વ્યાસ સાહેબ
(2)હેડ.કોન્સ.હામુભાઈ ભાદરકા
(3)પો.કોન્સ.કાળુભાઈ ભાદરકા
(4) જીગ્નેશભાઈ બાલધીયા
(5)વનરાજભાઈ પરમાર
(6)વનરાજભાઈ સરવૈયા

અહેવાલ:-રમેશ.જીંજુવાડીયા-મહુવા

Mo.7567026877
Mo.9484450947


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.