અમૂલ દૂધના ભાવમાં ભડકો - At This Time

અમૂલ દૂધના ભાવમાં ભડકો


અમૂલે ગુજરાત સિવાય દેશમાં દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો, નવા ભાવનો આજથી જ અમલી,કમ્મરતોડ મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકો માટે આજે વધુ એક માઠા નિરાશાજનક સમાચાર આવ્યા છે. અમૂલ દ્વારા ઓગસ્ટ બાદ ફરી એકવાર દૂધના ભાવમાં વધારો કરાયો છે. ફૂલ ક્રિમ મિલ્ક અને બફેલો મિલ્કના ભાવમાં અમૂલ દ્વારા પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત સિવાય દેશભરમાં ભાવ વધારો લાગુ કરાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon