બોટાદના નિશાન સાંખટને લકી ડ્રોમાં વિજેતા તથા ફેડ બેંક દ્વારા ગોલ્ડન કોઈન આપવામાં આવ્યો - At This Time

બોટાદના નિશાન સાંખટને લકી ડ્રોમાં વિજેતા તથા ફેડ બેંક દ્વારા ગોલ્ડન કોઈન આપવામાં આવ્યો


બોટાદના નિશાન સાંખટને લકી ડ્રોમાં વિજેતા તથા ફેડ બેંક દ્વારા ગોલ્ડન કોઈન આપવામાં આવ્યો

ફેડ બેંક ફાઇનાન્સ દ્વારા ગુજરાતમાં ગોલ્ડ લોન કાર્નિવલ લક્કી ડ્રો અમદાવાદ ખાતે ડ્રો કરવા માં આવેલ જેમાં અમદાવાદના alto ફોરવ્હીલ કાર મળેલ તેમજ બોટાદના કસ્ટમર નિશાન સાંખટ ગોલ્ડ કોઈન ડ્રો માં લાગ્યું હતું બોટાદ ફેડ બેંક ના એરીયા મેનેજર કંદર્પ રાવલ તેમજ સ્ટાફ દ્વારા નિશાન સાંખટ ગોલ્ડ કોઈન આપવામાં આવેલ બેંક દ્વારા અવારનવાર ઈનામી ડ્રો રાખવામાં આવે છે

રિપોર્ટ:-ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.