માલપુર ના જેસવાડી પાસે ટ્રક અને કાર નો અકસ્માત. - At This Time

માલપુર ના જેસવાડી પાસે ટ્રક અને કાર નો અકસ્માત.


અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના જેસવાડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો.
અકસ્માત માં કાર માં સવાર બે વ્યકિતઓ ના ઘટના સ્થળે મોત. અક્સ્માત ની જાણ માલપુર પોલીસ ને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી. વેગન આર કાર મોડાસા થી માલપુર આવી રહી હતી. જેસવાડી પાસે ઉભેલી ટ્રક પાછળ કાર ઘૂસી જતાં સર્જાયો અકસ્માત. મૃતક યુવકો માલપુર અને માલજી ના પહડિયા ના વતની.

જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.