સિદ્ધિ બનાસકાંઠા નું મસાલી દેશ પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું - At This Time

સિદ્ધિ બનાસકાંઠા નું મસાલી દેશ પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું


સિદ્ધિ બનાસકાંઠા નું મસાલી દેશ પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું

બનાસકાંઠા જિલ્લા નું મસાલી ગામ દેશ પ્રથમ સરહદી સોલાર વીલેજ બન્યું. રીન્યુએબલ એનર્જી નો ઉપયોગ કરી દેશ ને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા ની દિશા માં આગળ વધતા ધ્યેય માટે સરકાર કટિબદ્ધ બની રહી માત્ર ૮૦૦ ની વસ્તી ધરાવતા આ ગામ ની પાકિસ્તાન બોર્ડર થી ૪૦ કિમી નાં અંતરે કુલ ૧૧૯ ઘર ઉપર સોલાર રૂકટોપ થી ૨૨૫/૫ કિલોવોટ વીજળી પ્રાપ્ત જે દરેક ઘર ની જરૂરિયાત કરતા વધારે છે રેવન્યુ UGVCL બેંક અને સોલાર કંપની નાં સહયોગ થી ૧ કરોડ ૧૬ લાખ નો ખર્ચે સંપૂર્ણ પ્રોજેક્ટ સ્થાપિત કરાયો હતો જેમાં પી એમ સૂર્યઘર યોજના અંતર્ગત ૫૯.૮૧ લાખ ની સબસિડી ૨૦.૫૨ લાખ નો લોકફાળો અને ૩૫.૬૭ લાખ CSR થી દેશ નું પ્રથમ સોલાર વિલેઝ બન્યું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image