લુણાવાડા ટાઉન પોલીસ વિસ્તારમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા એક ઈસમ ઝડપી પાડ્યો - At This Time

લુણાવાડા ટાઉન પોલીસ વિસ્તારમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા એક ઈસમ ઝડપી પાડ્યો


મહીસાગર જિલ્લામાં ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે લુણાવાડાના બજારોમાં વિવિધ પ્રકારની પતંગની દોરીઓનું વેચાણ થઇ રહ્યું છે. બીજી બાજૂ પોલીસ પણ ચાઈનીઝ દોરીના વેચાણ કરતા સોદાગરો સામે નજર રાખી રહ્યા છે. આવા સોદાગરોની સામે પોલીસ બાજ નજર રાખી રહી છે. ત્યારે મહીસાગરમાં ચાઈનીઝ દોરી સાથે એકનિ અટકાયત કરવામાં આવી છે લુણાવાડા ટાઊંન પોલીસ વિસ્તારમાં લુણાવાડા પોલીસ બાતમિં નાં આધારે વસંત સાગર તળાવ પાસે રહેતા ડમગર ધવલભાઇ ની દુકાનમાંથી ચાઈનીઝ દોરી ની રીલ નંગ 24 કિંમત 4800 નું મુદ્દામાલ સાથે તેમની ધરપકડ કરવામાં આવી છે જિલ્લા મેજિસ્ટર સાહેબ શ્રીના જાહેરનામોના ભગ કરેલ હોય જેથી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.