બાવળા ના સાંકોડ ગામે બળિયાદેવ મહરાજના અળુંદાની ઉજવણી કરવામાં આવી
અમદાવાદ ગ્રામ્ય
બાવળા તાલુકાના સાંકોડ ગામે બળિયાદેવ મહારાજના અળુંદા ની ઉજવણી કરવામાં આવી બળીયાદેવ મહારજની પુજા વિધી પ્રસાદ ધરી દર્શન કરવા માટે લાંબી કતારો લાગી હતી
આખું ગામ જ્યાં ચૈત્ર મહિનામાં એક દિવસે ભેગા થઈ ભોજન આગલી રાત્રે બનાવે છે અને બીજા દિવસે સવારે બળીયાદેવ ના મંદિરે જઈને ટાઢું ભોજન જમે છેઆસ્થાના પ્રતીક સમાન બળીયાદેવના મોટી સંખ્યામાં ગામના ભાવિક ભક્તો એ દર્શન કરી ધન્યતા અનુભવી હતી
રિપોર્ટર મુકેશ ઘાલવાણીયા ધોળકા બાવળા
8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.