ગાંધીનગર મહાનગરપાલિકા (જીએમસી) દ્વારા આ વખતે પ્રથમવાર શહેરમાં એકસાથે 132 જગ્યાઓ પર વૈદિક હોળીનુ આયોજન કરવામાં આવશે. વૈદિક હોળીની કીટમાં ગાયના છાણા, ગાયનું દેશી ઘી, ધાણી, ખજૂર, ફુલહાર સહિતની ચીજવસ્તુનો સમાવેશ - At This Time

ગાંધીનગર મહાનગરપાલિકા (જીએમસી) દ્વારા આ વખતે પ્રથમવાર શહેરમાં એકસાથે 132 જગ્યાઓ પર વૈદિક હોળીનુ આયોજન કરવામાં આવશે. વૈદિક હોળીની કીટમાં ગાયના છાણા, ગાયનું દેશી ઘી, ધાણી, ખજૂર, ફુલહાર સહિતની ચીજવસ્તુનો સમાવેશ


ગાંધીનગર મહાનગરપાલિકા (જીએમસી) દ્વારા આ વખતે પ્રથમવાર શહેરમાં એકસાથે 132 જગ્યાઓ પર વૈદિક હોળીનુ આયોજન કરવામાં આવશે.
વૈદિક હોળીની કીટમાં ગાયના છાણા, ગાયનું દેશી ઘી, ધાણી, ખજૂર, ફુલહાર સહિતની ચીજવસ્તુનો સમાવેશ

રિપોર્ટ : હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image