બોટાદમાં ધોધમાર વરસાદ ઠેર ઠેર પાણી ભરાયા - At This Time

બોટાદમાં ધોધમાર વરસાદ ઠેર ઠેર પાણી ભરાયા


(પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ)
બોટાદમાં સવાર થીજ વાદળ છાયા વાતાવરણ વચ્ચે ઉકળાટ બાફ બાદ બપોરના ત્રણેક વાગ્યાં આસપાસ વીજળી ના કડાકા સાથે શરૂ થયેલો વરસાદ ધોધમાર વરસતા ઠેર ઠેર પાણી ભરાય હતા નગરપાલિકા ની પ્રિ મોનસુન ની કામગીરી ની પહેલાજ વરસાદે પોલ ખોલી હતી શહેર ની ઉતાવળી અને મધુ નદી માં નવા નીર આવ્યા હતા બોટાદ શહેર ના મહિલા કોલેજ પાસે રોડ નદી ના પાણી માં ગરકાવ થયો હતો અને વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.