બોટાદમાં સમસ્ત બ્રહ્મસમાજ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સર્વ રોગ નિંદાન કેમ્પ યોજાયો
બોટાદમાં સમસ્ત બ્રહ્મસમાજ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સર્વ રોગ નિંદાન કેમ્પ યોજાયો
: ડો જગદીશ ત્રિવેદી ને પદ્મશ્રી તેમજ સંગીત નાટક અકાદમી એવોર્ડ એનાયત ના અનુસંધાને
બોટાદના શ્રી મસ્તરામજી મંદિર પાસે આવેલ બ્રહ્મસમાજની વાડી ખાતે સમસ્ત બ્રહ્મસમાજ અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોટાદ સંયુક્ત ઉપક્રમે ડો.જગદીશ ત્રિવેદી ને પદ્મશ્રી તેમજ સંગીત નાટક અકાદમી એવોર્ડ એનાયત થતાની શુલ્ક સર્વરોગ નિંદાન કેમ્પ યોજાયો હતો જેમાં મેડિસિન વિભાગના ડો.ભાવેશ પટેલ (શિવા હોસ્પીટલ),ગાયનેક વિભાગ ના ડો રાજેશ શાહ (સાન્વી હોસ્પિટલ),ડો કમલેશ હડિયા (ઓમકાર હોસ્પીટલ),પીડીયાટ્રીક વિભાગના ડો સેજલ શાહ(સાન્વી હોસ્પિટલ),જનરલ સર્જન વિભાગના એ.આર.કાથડ (શ્રી રામ હોસ્પિટલ),ડો.રવિરાજ ભારાઈ (ઓમકાર હોસ્પિટલ),ઓર્થોપેડિક વિભાગ ના ડો મિતેશ પટેલ(ઓમકાર હોસ્પિટલ),આર્યુવેદ વિભાગના ડો.રાજેશ મેર(સોનાવાલા હોસ્પિટલ)પ્રોકટોલોજીસ્ટ વિભાગના ડો.આનંદ.જી ત્રિવેદી(સમર્પણ ક્લીનીક)ડેન્ટલ વિભાગના ડો.પાયલબેન જોષી(દરેડીયા ડેન્ટલ હબ)વગેરે ડોકટરો એ સેવા આપી હતી આ સર્વ રોગ નિદાન કેમ્પ માં 600 કરતા વધુ દર્દીઓ એ ભાગ લીધો હતો દર્દીઓ ને તપાસ સાથે દવા પણની શુલ્ક આપવામાં આવી હતી આ કેમ્પને સફળ બનાવવા માટે બ્રહ્મસમાજના ધીમંતભાઈ શુક્લ,દિગંતભાઈ જોષી,નીરજ દવે,દુષ્યંત ત્રિવેદી,ડોક્ટર દિગંત જોશી,ઉદીત જોશી,સમીરભાઈ જોશી,અલ્પેશભાઈ ભટ્ટ,વિપુલભાઈ રાવલ,જયશભાઈ જોશી,દિવ્યેશભાઈ જોશી,કમલભાઈ ત્રિવેદી,રાજેશભાઈ ત્રિવેદી,કમલેશભાઈ દવે,તથા ધર્મેન્દ્રભાઈ રાવળ સાળંગપુર પુજારી થતા બ્રહ્મ સમાજના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર અલ્ફાઝ વડદરિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.