બાવળા મામલતદાર કચેરી ખાતે સુખદેવસિંહ ગોગામેડી નીહત્યા મામલે આવેદનપત્ર આપવા માં આવ્યું બાવળા મામલતદાર કચેરી ખાતે સુખદેવસિંહ ગોગામેડી નીહત્યા મામલે આવેદનપત્ર આપવા માં આવ્યું - At This Time

બાવળા મામલતદાર કચેરી ખાતે સુખદેવસિંહ ગોગામેડી નીહત્યા મામલે આવેદનપત્ર આપવા માં આવ્યું બાવળા મામલતદાર કચેરી ખાતે સુખદેવસિંહ ગોગામેડી નીહત્યા મામલે આવેદનપત્ર આપવા માં આવ્યું


બાવળા મામલતદાર કચેરી ખાતે સુખદેવસિંહ ગોગામેડી નીહત્યા મામલે આવેદનપત્ર આપવા માં આવ્યું
સુખદેવસિંહ ગોગામેડી ની હત્યા ના પડઘા બાવળામા પાડ્યા કરણી સેના બાવળા દ્વારા બાવળા મામલતદારને આપવામાં આવ્યું આવેદનપત્ર
સુખદેવસિંહ ગોગામેડી ના હત્યારાને શક્ત થી શક્ત સજા થાય તે માટે આપવામાં આવ્યું હતું આવેદનપત્ર
સુત્રો ઉચ્ચાર કરી રેલી બાવળા શહેરમા આવેલ જૂના આર્ચી ફાર્મથી નીકળી અને બાવળા મામલતદાર કચેરી પહોંચી હતી
રાજસ્થાનમાં થયેલ સુખદેવસિંહ ગોગામેડી ની હત્યા ના સંદર્ભે તેઓના હત્યારાને શક્ત થી શક્ત સજા થાય તે માટે ક્ષત્રિય કરણી સેના અમદાવાદ જિલ્લા યુવા પ્રમુખ અર્પિતસિંહ ગોહિલ સાથે ક્ષત્રિય કરણી સેના પરિવાર,તથા ક્ષત્રિય ભાઈઓ દ્વારા બાવળા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

રિપોર્ટર: મુકેશ ઘલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.