પોરબંદરમાં પંડિત દિનદયાળજીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ થઈ અર્પણ
ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી જ વૈચારિક માર્ગદર્શક અને નૈતિક પ્રેરણાના સ્ત્રોત રહેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને પુર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.ભારતીય રાજકારણમાં અંત્યોદયના સિદ્ધાંતને સ્થાપિત કરનાર દીનદયાળજીનું જીવન સેવા, સમર્પણ _અને દેશભક્તિનું એક અનોખું ઉદાહરણ છે.દીનદયાળજીના વિચારો અને સિદ્ધાંતો હંમેશા દેશવાસીઓને લોકોની સેવા કરવા માટે પ્રેરણા આપશે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
