ગરીબો માટે મફત કાનૂની કેસ લડી આપવામાં આવશે એડવોકેટ મોનિકાબેન અગ્રવાલ
નમસ્કાર મિત્રો હું એડવોકેટ મોનીકાબેન અગ્રવાલ હું એટ ધીસ ટાઇમ ન્યુઝ ના માધ્યમ કહું છુ કે ગુજરાતમાં રહેતા કે જે લોકો ગરીબ હોય કોર્ટ માં વકીલ ની ફી ના ભરી શકતા હોય મહિલા પર જાતીય અત્યાચાર ભરણ પોષણ કેસ ચાલતો હોય તેમને હું - મફત કાનૂની સલાહ પતિ- પત્નીના ઝગડા, ઘરેલું, હીંસા, છુટાછેડા, ખાધા ખોરાકી, કોર્ટ મેટર, કોર્ટ કેસ ચાલતો હોય અને વકીલ ની ફ્રી ના આપી શકતા હોય તેવા બેહનો ને મફત કેસ લડી આપવામાં આવશે અને સાથે સાથે પ્રેક્ટીકલ સલાહ પોલીસ એફ. આર. આઈ ના કરતી હોય, ફરિયાદ ના લેતી ઘરેલું કોઈ પણ પ્રોબ્લમ હોય તો મને સંપર્ક કરશો મારો નંબર છે આ એક સમાજ સેવા છે એડવોકેટ મોનીકાબેન અગ્રવાલ- +91- 7874799466
દિનેશ સોલંકી અમદાવાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.