ગરીબો માટે મફત કાનૂની કેસ લડી આપવામાં આવશે એડવોકેટ મોનિકાબેન અગ્રવાલ - At This Time

ગરીબો માટે મફત કાનૂની કેસ લડી આપવામાં આવશે એડવોકેટ મોનિકાબેન અગ્રવાલ


નમસ્કાર મિત્રો હું એડવોકેટ મોનીકાબેન અગ્રવાલ હું એટ ધીસ ટાઇમ ન્યુઝ ના માધ્યમ કહું છુ કે ગુજરાતમાં રહેતા કે જે લોકો ગરીબ હોય કોર્ટ માં વકીલ ની ફી ના ભરી શકતા હોય મહિલા પર જાતીય અત્યાચાર ભરણ પોષણ કેસ ચાલતો હોય તેમને હું - મફત કાનૂની સલાહ પતિ- પત્નીના ઝગડા, ઘરેલું, હીંસા, છુટાછેડા, ખાધા ખોરાકી, કોર્ટ મેટર, કોર્ટ કેસ ચાલતો હોય અને વકીલ ની ફ્રી ના આપી શકતા હોય તેવા બેહનો ને મફત કેસ લડી આપવામાં આવશે અને સાથે સાથે પ્રેક્ટીકલ સલાહ પોલીસ એફ. આર. આઈ ના કરતી હોય, ફરિયાદ ના લેતી ઘરેલું કોઈ પણ પ્રોબ્લમ હોય તો મને સંપર્ક કરશો મારો નંબર છે આ એક સમાજ સેવા છે એડવોકેટ મોનીકાબેન અગ્રવાલ- +91- 7874799466
દિનેશ સોલંકી અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon