વિરપુરના લીમરવાડા રામદેવ મંદિર ખાતે નેજા રોહણ કાર્યક્રમ યોજાયો... 221 ફૂટના નેજાનું સારીયા શેઢાના મુવાડાથી પ્રસ્થાન કરવામાં આવ્યું... - At This Time

વિરપુરના લીમરવાડા રામદેવ મંદિર ખાતે નેજા રોહણ કાર્યક્રમ યોજાયો… 221 ફૂટના નેજાનું સારીયા શેઢાના મુવાડાથી પ્રસ્થાન કરવામાં આવ્યું…


વિરપુરના લીમરવાડા રામદેવ મંદિર ખાતે નેજા રોહણ કાર્યક્રમ યોજાયો...

221 ફૂટના નેજાનું સારીયા શેઢાના મુવાડાથી પ્રસ્થાન કરવામાં આવ્યું...

હર ઘર નેજા ઘર પર નેજા અભિયાન અંતર્ગત ૨૦૦ (બસો ) નેજાનું વિતરણ કરવામાં આવ્યું,..

લીમરવાડા નાથુસીંહના મુવાડા રામદેવ મંદિર ખાતે ભાદરવી બીજ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી,નકળંગ નેજાધારી બાર બીજના ધણી બાબા રામદેવપીર ના સાનિધ્યમાં સૌ ભાવિભક્તો અને દર્શનાર્થીઓ ઉમટ્યા.લીમરવાડા ના બસો ઘરે ઘર પર નેજા ઉત્સવ કાર્યક્રમ ઉજવાયો હતા,નેજાધારીના રથની શોભાયાત્રા સારીયાથી નીકળી લીમરવાડાના પરા વિસ્તાર નાથુસિંહના મુવાડા રાજેણા થઇ ધોરવાડા રામદેવ મંદિર પરિક્રમાં કરી પરત રામદેવ મંદિર ખાતે પહોંચી ત્યાં નેજા રોહણ કરી સર્વ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો અને પધારેલ સૌ ભાવિભક્તોએ મહાપ્રસાદનો લ્હાવો મેળવ્યો હતો,

પટેલ ભૌમિક બાલાસિનોર મહિસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image