પાટિયા ગ્રુપ અને છોટા કાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા તક્ષ અંકિતભાઈ લખતરિયાના જન્મદિવસ નિમિત્તે નિશુલ્ક છાશ વિતરણ - At This Time

પાટિયા ગ્રુપ અને છોટા કાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા તક્ષ અંકિતભાઈ લખતરિયાના જન્મદિવસ નિમિત્તે નિશુલ્ક છાશ વિતરણ


બપોરની. કાગજાળ ગરમીમાં. સરા નાકે ઠંડી મસાલા વાળી છાશનું. વિતરણ. કરેલ હતું તેમાં આશરે છ એસટી બસ, એક ટ્રાવેલ્સ, એક ઈકો ગાડી, રીક્ષા અને હળવદની જનતાને 1100 ગ્લાસ છાશ પીવડાવેલ હતી. આ કાર્યક્રમમાં ખાસ હાજરી શ્રી ભરતભાઈ રબારી, શ્રી ભાવેશભાઈ ઠક્કર, કિરણભાઈ પંડ્યા, કમલેશભાઈ પટેલ, નરેન્દ્ર ભાઈ વોરા, ચંદુભાઈ ઝાલા, રિશી ભાઈ, સુધાકર જાની સાહેબ તેમજ વિજયભાઈ રાવલ ( ડી વી રાવલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ટ્રસ્ટી ) હતા. તેમજ લક્ષ્મીનારાયણ મંદિરના. મહંત શ્રી દીપકદાસજી મહારાજે શુભકામના પાઠવેલ. હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં દસાડીયા સાહેબ, દલવાડી સાહેબ. ,હર્ષદભાઈ. પાટડીયા,
ઝીણાભાઈ સન્ની ભાઈ ત્રિવેદી,જીગ્નેશભાઈ રાવલ, અજુભાઈ, સંજયભાઈ માલી, ભાવિનભાઈ શેઠ, જે પી રાવલ, નિલેશભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, અશ્વિનભાઈ દલવાડી, શ્રી મયુરભાઈ મહેતા તેમજ ચોકેશ્વર. હનુમાનજીની. ટીમ બાળકો...
સાથ સહકાર આપનાર તમામ નામી અનામી લોકોનો. તેમજ દાતાશ્રીનો, એસટી કર્મચારી અને પોલીસ ખાતું તેમજ હળવદ નગરપાલિકા નો ખુબ ખુબ આભાર.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.