લિંભોલા સાર્વજનિક માધ્યમિક શાળા ખાતે તાલુકા કક્ષા નો યુવા સાંસ્કૃતિક ઉત્સવ યોજાયો હતો - At This Time

લિંભોલા સાર્વજનિક માધ્યમિક શાળા ખાતે તાલુકા કક્ષા નો યુવા સાંસ્કૃતિક ઉત્સવ યોજાયો હતો


જિલ્લા યુવા અને સાંસ્કૃતિક કચેરી અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર આયોજિત કડાણા તાલુકા યુવા ઉત્સવ 2024 અંતર્ગત તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ લીંભોલા સાર્વજનિક માધ્યમિક શાળા ખાતે યોજાયો હતો જેમાં નિબંધ સ્પર્ધા, ચિત્રસ્પર્ધા, લગ્ન ગીત અને હળવા કંઠ્ય સંગીતમાં શાળાનાં સ્પર્ધકોએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે .સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન……હવે વિદ્યાર્થીઓ જિલ્લામાં કડાણા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.

સર્જિત ડામોર
પત્રકાર (કડાણા)


9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image