રવિપાક સોસાયટીમાં નવા વર્ષ નો સ્નેહ મીલન કાર્યક્રમ યોજાયો - At This Time

રવિપાક સોસાયટીમાં નવા વર્ષ નો સ્નેહ મીલન કાર્યક્રમ યોજાયો


અમદાવાદ મેઘાણીનગર માં આવેલા રવિપાક સોસાયટીના રહીશો દ્વારા નવા વર્ષ નિમિતે સ્નેહ મીલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો દરેક સભ્ય સે આમાં ભાગ લીધી હતો અનેક એક બીજા ને નવા વર્ષ નૂતવર્ષાભિનંદન કરી ને નવું વર્ષ માં સૌ પ્રગતિ કરે આગળ વધે તેવી કામના કરી લોકો એ નાસ્તા અને ગરબાની મોજ કરી છેલે બધા એ આનંદ થી છુટા પડ્યા હતાં ભાવસિંહ ભાઈ રમેશભાઇ વિજયકર રમેશભાઇ સેંગલ નિલેશ પટેલ ભાવેશભાઈ રાજુભાઈ બેંકર અજયભાઈ લોકો એ સવને અભિનંદન આપ્યા હતા..
દિનેશ સોલંકી અમદાવાદ


9723335736
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image