આજ થી 3 દિવસ : જસદણ માં ભવ્ય લોન કમ એક્સચેન્જ મેલામાં જોડાઓ અને તમારી મનગમતી મહિન્દ્રાની કાર ખરીદો! - At This Time

આજ થી 3 દિવસ : જસદણ માં ભવ્ય લોન કમ એક્સચેન્જ મેલામાં જોડાઓ અને તમારી મનગમતી મહિન્દ્રાની કાર ખરીદો!


આજ થી 3 દિવસ : જસદણ માં ભવ્ય લોન કમ એક્સચેન્જ મેલામાં જોડાઓ અને તમારી મનગમતી મહિન્દ્રાની કાર ખરીદો! 🚘

અદ્ભુત ઑફરનો લાભ લેવાનો સમય આવી ગયો છે!

️ તારીખ: 14/15/16માર્ચ , 2024 (3 દિવસ)
🌎 સમય: સવારે 9:30 થી સાંજે 6:30 વાગ્યા સુધી
સ્થળ: આટકોટ રોડ ન્યાય મન્દિર સામે જસદણ

*અહીં તમને શું મળશે*
નવી XUV 400, XUV 700, XUV 300 અને Scorpio-N સહિત વિશાળ શ્રેણીના મહિન્દ્રા વાહનોનું પ્રદર્શન આકર્ષક લોન ઑફર અને ઍક્સચેન્જ લાભો અને ટેસ્ટ ડ્રાઇવ્સ.

તમારા સ્વપ્નનું વાહન ખરીદવા અને અદ્ભુત ઑફરનો લાભ લેવાની આ એક સુવર્ણ તક છે!

તો રાહ શેની જુઓછો? આવો અને આજેજ તમારી મનપસદ મહીન્દ્રાનિ કાર બૂક કરો!અને મેળવો 2500 ની અસેસરિસ ફ્રી

☎️વધુ માહીતી માટે કોલ કરો: 9327750055


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.