લાઠોદ્રા ગામે એનિમિયા કેમ્પ યોજાયો - At This Time

લાઠોદ્રા ગામે એનિમિયા કેમ્પ યોજાયો


માળીયા હાટીના તાલુકાના લાઠોદ્રા ગામ ખાતે જીલ્લા બાળ વિકાસ યોજના અંતર્ગત હેઠળ કિશોરી એનિમિયા કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીકરીઓને એનિમિયા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી આ તકે જૂનાગઢ જિલ્લા ભાજપ મહિલા મોરચા ઉપ પ્રમુખ સોનલ બેન ગોસ્વામી જહેમત ઊઠાવી હતી કિશોરી મોટી સંખ્યા હાજર રહી હતી જેમાં કિશોરીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં શિક્ષકો એ સારો એવો સાથ સહકાર આપવામાં આવ્યો હતો

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.