રાજકોટ નાં પ્રમુખ નરેન્દ્ર સોલંકી ની આગેવાનીમાં NSUI દ્વારા કોટેચા ખાતે સીટી બસ રોકાવી ચક્કાજામ કરી અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી માંગ કરવામાં આવી - At This Time

રાજકોટ નાં પ્રમુખ નરેન્દ્ર સોલંકી ની આગેવાનીમાં NSUI દ્વારા કોટેચા ખાતે સીટી બસ રોકાવી ચક્કાજામ કરી અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી માંગ કરવામાં આવી


રાજકોટ મહાનગરપાલીકા દ્વારા સંચાલિત રાજકોટ સીટીબસ એકસીડન્ટની ઘટનામાં ચાર નિર્દોષ લોકોના મૃત્યુ થયા સીટીબસ દ્વારા વારંવાર આવી ઘટનાઓ રાજકોટમાં બને છે તેને લઈ અને આજે ગુજરાત NSUI નાં પ્રમુખ નરેન્દ્ર સોલંકી ની આગેવાનીમાં NSUI દ્વારા કોટેચા ખાતે સીટી બસ રોકાવી ચક્કાજામ કરી અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી માંગ કરવામાં આવી કે જ્યાં સુધી સીટી બસમાં કુશળ ડ્રાઇવરો અને આ એજન્સી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે આ આ કાર્યક્રમમાં ગુજરાત NSUI ના 20 થી વધારે કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી...


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image