આમ આદમી પાર્ટી દ્વારા વધુ 12 ઉમેદવાર ની જાહેરાત - At This Time

આમ આદમી પાર્ટી દ્વારા વધુ 12 ઉમેદવાર ની જાહેરાત


આમ આદમી પાર્ટી દ્વારા વધુ 12 ઉમેદવાર ની જાહેરાત

બોટાદ 107 વિધાનસભા ચૂંટણી ના ઉમેદવાર તરીકે ઉમેશભાઈ મકવાણા ની પસંદગી

આમ આદમી પાર્ટી દ્વારા વધુ 12 ઉમેદવાર ની જાહેરાત કરવામાં આવી હતી જેમાં બોટાદ 107 લોકસભા ના અધ્યક્ષ અને પ્રદેશ પ્રવક્તા ઉમેશભાઈ મકવાણા ની નિમણુંક કરવામાં આવી હતી
પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા એ પત્રકાર પરિષદ કરી યાદી જાહેર કરી

રિપોર્ટ
અસરફ જાંગડ
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.