ઇડર નર્સિંગ કોલેજ ના વિદ્યાર્થી ની ગળે ટુંપો ખાધેલી હાલત માં લાશ મળી.
ઇડર નર્સિંગ કોલેજ ના વિદ્યાર્થી ની ગળે ટુંપો ખાધેલી હાલત માં લાશ મળી.
સાબરકાંઠા જિલ્લાના વડાલીના રહેવાસી પ્રથમ રાજેશભાઈ ભાવસાર નામના એક વિદ્યાર્થી એ ઈડરની આત્મા વલ્લભ હોસ્પિટલમાં નર્સિંગ કોલેજમાં કોઈ અગમ્ય કારણસર વિદ્યાર્થીઓ ગળે ટૂંપો લગાવીને મોતને વહાલું કર્યું હતું..
ત્યારે આ વાતની જાણ સંચાલકોને થતા તાત્કાલિક વિદ્યાર્થીને નીચે ઉતારી ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો.
સમગ્ર બનાવવા અંગે ઇડર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ કરી હતી
. ત્યારે વિદ્યાર્થીએ કયા કારણોસર મોતને વાહલું કર્યું તેનું કારણ અકબંધ જોવા મળ્યું હતું.
ત્યારે પોલીસે પણ હાલ તે દિશામાં તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે હાલ તો વિદ્યાર્થીએ કોઈ અગમ્ય કારણોસર ગળે ટૂંપો ખાઈ લેતા સમગ્ર વિસ્તારમાં ચક્કર મચી જવા પામી છે..
આ પ્રકારના તમામ સમાચાર માટેે
