ઠાકોર ભરતજી રાયસંગજી ને ગાંધીનગર જીલ્લા પંચાયત માં બાંધકામ સમિતિના ચેરમેન બનાવાયા. - At This Time

ઠાકોર ભરતજી રાયસંગજી ને ગાંધીનગર જીલ્લા પંચાયત માં બાંધકામ સમિતિના ચેરમેન બનાવાયા.


ગાંધીનગર જીલ્લા પંચાયતમાં અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી જેમાં ઠાકોર ભરતજી રાયસંગજી ને ગાંધીનગર જીલ્લા પંચાયત માં બાંધકામ સમિતિના ચેરમેન બનાવાયા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.