ભાજપનો દેશભરમાં ઉદય કરનાર પીઢ નેતા સાથે ગાંધીનગરમા PMની બેઠક - At This Time

ભાજપનો દેશભરમાં ઉદય કરનાર પીઢ નેતા સાથે ગાંધીનગરમા PMની બેઠક


ગાંધીનગર રાજભવનમાં રાત્રી રોકાણ સમયે પીએમ મોદીએ ભાજપના પૂર્વ સાંસદ એ કે પટેલ મીટિંગ કરતાં પટેલ ફરી ચર્ચામાં આવી ગયા છે. પટેલ એ વ્યક્તિ છે જેમને દેશમાં ભાજપનો ઉદય કરાવ્યો હતો. મોદીના ગૃહ જિલ્લામાંથી ભાજપને દેશભરમાં સૌથી પહેલી સફળતા મળી હતી. મોદી આજે ગુજરાતમાં છે અને ગત રાતે રાજભવનમાં ઘણા લોકો સાથે મુલાકાતો કરી ચૂક્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.