સોમનાથ મહાદેવ ના દર્શનાર્થે ભારતના મુખ્ય ચુંટણી પંચના નાયબ કમિશનર શ્રી હ્રદયેશ કુમાર, પ્રિન્સીપલ સેક્રેટરી શ્રી એસ બી જોષી, ગુજરાત રાજ્ય ના અધિક - At This Time

સોમનાથ મહાદેવ ના દર્શનાર્થે ભારતના મુખ્ય ચુંટણી પંચના નાયબ કમિશનર શ્રી હ્રદયેશ કુમાર, પ્રિન્સીપલ સેક્રેટરી શ્રી એસ બી જોષી, ગુજરાત રાજ્ય ના અધિક


સોમનાથ મહાદેવ ના દર્શનાર્થે ભારતના મુખ્ય ચુંટણી પંચના નાયબ કમિશનર શ્રી હ્રદયેશ કુમાર, પ્રિન્સીપલ સેક્રેટરી શ્રી એસ બી જોષી, ગુજરાત રાજ્ય ના અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્યા સહીત મહાનુભાવો આવેલ હતા. આ પ્રસંગે તેઓએ સોમેશ્વર મહાપૂજનનો લાભ લીધેલો હતો. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી તેઓનું સ્વાગત સન્માન કરવામાં આવેલ હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.