રાજકોટમાં દેશના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીનું શાહી સન્માન કરતાં જસદણના પુર્વ ધારાસભ્ય ડો. ભરત બોઘરા - At This Time

રાજકોટમાં દેશના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીનું શાહી સન્માન કરતાં જસદણના પુર્વ ધારાસભ્ય ડો. ભરત બોઘરા


રાજકોટમાં દેશના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીનું શાહી સન્માન કરતાં જસદણના પુર્વ ધારાસભ્ય ડો. ભરત બોઘરા

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજકોટમાં રવિવારે સાંજે યોજાયેલ જાહેરસભામાં દેશનાં પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જસદણના પુર્વ ધારાસભ્ય અને ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ શ્રી ડો. ભરતભાઈ બોઘરા એ રજવાડી પાઘડી પહેરાવી શાહી સન્માન કરતાં આ સન્માનને ઊપસ્થિત લાખો જનમેદનીએ તાળીના ગડગડાટથી વધાવી લીધું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ સાથે નજીકથી નાતો ધરાવતાં ડો. બોઘરાએ જસદણ અને વીંછિયા ધારાસભાની બેઠક પરથી સૌ પ્રથમ ભાજપ માટે ખાતું ખોલાવ્યું તે એક રેકોર્ડ છે એમ જસદણ ભાજપના યુવા આગેવાન અલ્પેશભાઈ રૂપારેલિયાએ જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે આઝાદી પછી ડો. ભરતભાઈએ ભાજપને સીટ આપી અત્યાર સુધી અણનમ છે તે દરમિયાન અબજો રૂપિયાના વિકાસના કામો થયાં અને હજું પણ અવિરત છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.