જસદણ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે જાહેર રજાઓ નિમિત્તે - At This Time

જસદણ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે જાહેર રજાઓ નિમિત્તે


તહેવારોના નિમિત્તે માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે તેની તારીખ તા.૨૨/૧૦/૨૦૨૨ને ને શનિવા૨થી તા.૨૯/૧૦/ ૨૦૨૨ને શનિવાર સુધી માર્કેટ યાર્ડનું કામકાજ બંધ રહેશે.આ રજાના દિવસો દરમ્યાન ખેડૂતભાઈઓએ માર્કેટ યાર્ડમાં ખેત પેદાશ માલ ન લાવવા વિનંતી.તા.૩૧/૧૦/૨૦૨૨ ને સોમવા૨થી માર્કેટ યાર્ડનું કામકાજ રાબેતા મુજબ શરૂ થશે.અને તા.૩૦/૧૦/૨૨ ને રવિવારથી માર્કેટ યાર્ડમાં ખેત પેદાશ માલ ઉતા૨વા દેવામાં આવશે.આ અંગેની જાણ દરેક કમીશન એજન્ટભાઈઓએ પોતપોતાના ખેડૂતભાઈઓને ક૨ી આપવા ખાસ વિનંતી.

રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.