બોટાદના કિન્ડર જોય પ્લે હાઉસમાં બાળકોએ ઈન્ડિયન સ્ટેટ કલ્ચર ડે અંતર્ગત દેશનો અલગ અલગ પહેરવેશ ધારણ કર્યો - At This Time

બોટાદના કિન્ડર જોય પ્લે હાઉસમાં બાળકોએ ઈન્ડિયન સ્ટેટ કલ્ચર ડે અંતર્ગત દેશનો અલગ અલગ પહેરવેશ ધારણ કર્યો


બોટાદના કિન્ડર જોય પ્લે હાઉસમાં બાળકોએ ઈન્ડિયન સ્ટેટ કલ્ચર ડે અંતર્ગત દેશનો અલગ અલગ પહેરવેશ ધારણ કર્યો

બોટાદના પાળીયાદ રોડ આનંદધામ રેસીડેન્સી ખાતે આવેલ ઉમા પાર્ક ખાતે આવેલ કિન્ડર જોય પ્લે હાઉસમાં દેશના અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિને ઉજાગર કરવા નાના નાના ભૂલકાઓ દ્વારા દેશના અલગ અલગ રાજ્યોના પહેરવેશ ધારણ કરી બાળકોએ ઇન્ડિયન સ્ટેટ કલ્ચર ડે માં ચાર ચાંદ લગાવી દીધા હતા અને શાળાના તમામ શિક્ષકો પણ સહભાગી બન્યા હતા.તેમજ તમામ વાલીશ્રીઓએ પણ ખૂબ સાથ સહકાર આપેલ હતો.આ કાર્યક્રમનું સંચાલન અને લીંબડીયા રાખીબેન કમલકુમારે કર્યું હતું.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.