અમદાવાદ શહેર માં “ઓનલાઈન સાથી વોટ્સએપ ચેટ બોટ” નો ભવ્ય પ્રારંભ. અસારવા વિધાનસભાના વિધાયક શ્રીમતી દર્શના બેન વાઘેલા દ્વારા આજે ઓનલાઇન એપ્લિકેશન લોન્ચિંગ કરવામાં આવ્યું…
અમદાવાદ શહેર માં "ઓનલાઈન સાથી વોટ્સએપ ચેટ બોટ" નો ભવ્ય પ્રારંભ.
અસારવા વિધાનસભાના વિધાયક શ્રીમતી દર્શના બેન વાઘેલા દ્વારા આજે ઓનલાઇન એપ્લિકેશન લોન્ચિંગ કરવામાં આવ્યું...
અમદાવાદ શહેર માં "ઓનલાઈન સાથી વોટ્સએપ ચેટ બોટ" નો ભવ્ય પ્રારંભ કરાયું .અસારવા વિધાનસભાના વિધાયક દર્શના બેન વાઘેલા દ્વારા આજે લોક હિત કામ માટે ની જનસેવાના કામ ની નવા યુગા ની શરૂઆત કરવા મા આવી.
દેશ માં વધતી રહેતી સોશીયલ મીડિયા નો પ્રસાર જે હવે ડિજીટલ ઇન્ડિયા તારીખે ઓળખાય છે. તો આવા જ સમયમાં સરકારની તમામ યોજનાઓ હવે ઘેર બેસીને whatsapp ના માધ્યમથી ઓનલાઈન સાથી વોટ્સએપ ચેટ બોટ" નું ઔપચારિક લોન્ચ કરવામાં આવ્યું. આ ઇનોવેટિવ પ્લેટફોર્મનો જે નાગરિકોને સરકારી યોજનાઓ અને સેવાઓ સુધી સરળતાથી પહોંચી શકે તે માટે આ ઓનલાઈન સાથી" એ નાગરિકો માટે એકમાત્ર મંચ છે, દેશ નાં નાગરિકો 9377774899 પર મેસેજ કરીને સરકારી યોજનાઓ વિશે જાણકારી મેળવી શકે તેમજ 24x7 મફત સેવા એટલે કોઈ પણ સમયે માહિતી મેળવી શકાય છે......
આ કાર્યકર્મ માં અસારવા વિધાયક દર્શનાબેન વાઘેલા હાજર રહ્યા હતા
દિનેશ સોલંકી અમદાવાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.