ભાજપના સુઈગામ તાલુકા પૂર્વ મહામંત્રી જામાભાઈ ચૌધરીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી. - At This Time

ભાજપના સુઈગામ તાલુકા પૂર્વ મહામંત્રી જામાભાઈ ચૌધરીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી.


બનાસકાંઠા જીલ્લાના વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ ઉમેદવાર જાહેર કરી દેતાં ઉમેદવારી ફોર્મ ભરાયાં હતા જેમાં ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત એ ઉમેદવારી આજે નોંધાવી હતી જોકે ભાજપે સ્વરૂપજી ઠાકોરને ઉમેદવાર જાહેર કરતા ચૌધરી સમાજ નારાજ થયો હતો જેને લઇ ભાજપના સુઈગામ તાલુકા પૂર્વ મહામંત્રી જામાભાઈ ચૌધરી સુઈગામ ના.કલેક્ટર ની કચેરી એ સમર્થકો સાથે આવી ઉમેદવારી નોંધાવી હતી...
જેને લઇ વાવ વિધાનસભા ની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ જામશે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image