" ધરોહર " લોકમેળો શરૂ થવાની પૂર્વ રાત્રિએ ક્યાંક ભરપૂર તૈયારીઓ તો ક્યાંક સન્નાટો - At This Time

” ધરોહર ” લોકમેળો શરૂ થવાની પૂર્વ રાત્રિએ ક્યાંક ભરપૂર તૈયારીઓ તો ક્યાંક સન્નાટો


રાજકોટમાં ઉજવાતો ભવ્ય લોકમેળો કે જેની લોકો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યાં હોય છે, ત્યારે લોકમેળાની પૂર્વ સંધ્યાએ ક્યાંક તડામાર તૈયારીઓ જોવા મળી છે તો ક્યાંક સન્નાટો છવાયો છે.


7016873895
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image