બાલાસીનોર તાલુકામાં જેઠોલી ગામના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરની દિવાલ ધરાશાહી થઈ - At This Time

બાલાસીનોર તાલુકામાં જેઠોલી ગામના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરની દિવાલ ધરાશાહી થઈ


બાલાસીનોર તાલુકાના જેઠોલી ગામ આવેલ સરકારી હેલ્થ એન્ડ વેલનેશની દિવાલ વરસાદના કારણે ધારાશાહી થવા પામી, દિવાલ પડવાની કોઈ જાનહાનિ થવા પામી નથી.

બાલાસીનોર પંથકમાં વરસાદી માહોલ વચ્ચે ભારે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે બાલાસીનોરની
જેઠોલી ગામ આવેલ સરકારી હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરની દિવાલ ધરાશાહી થઈ હતી. સરકારી બિલ્ડીંગની દિવાલ પડતા તંત્ર સાબદુ થયું છે. દિવાલ પડવાથી કોઈ જાનહાનિનો બનાવ બનવા પામ્યો નથી પરંતુ મહિસાગર જીલ્લાને હવામાન વિભાગે ઓરેન્જ ઝોન જાહેર કર્યું છે. જેને લઈ તંત્ર દ્વારા વરસાદની સ્થિતી ઉપર નજર રાખી ચુક્યા છે.
9825094436


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.