બોટાદ બ્રેકીંગ
બરવાળા તાલુકાના વાઢેળા ગામે ભાજપ આગેવાનોને પ્રચાર કરવા ન દેવાયો.
ક્ષત્રિય આગેવાનોએ ભાજપ આગેવાનોને પ્રચાર ન કરવા દઈ ગામમાં દાખલ ન થવા દીધા.
રૂપાલા અભદ્ર ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજનો વિરોધ હવે બરવાળા તાલુકાના ગ્રામ્ય કક્ષાએ પહોંચ્યો.
બોટાદ જિલ્લા પંચાયત દંડકના પ્રતિનિધિ સહિતના સ્થાનિક ભાજપના આગેવાનોને ગામના પાદરમાંથી જ વિરોધ કરી પાછા ખસેડાયા.
સ્થાનિક આગેવાનોએ રૂપાલા હાય હાય ના લગાવ્યા નારા.
ગામના મુખ્ય ચોકમાં BOYCOTT RUPALA ના ફ્લેકસ બેનર પણ લગાવાયા.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.