શું તમે ઘરે બેઠા અને એ પણ ફી અંગ્રેજી શીખવા માંગો છો ? - At This Time

શું તમે ઘરે બેઠા અને એ પણ ફી અંગ્રેજી શીખવા માંગો છો ?


શું તમે ઘરે બેઠા અને એ પણ ફી અંગ્રેજી શીખવા માંગો છો ? 11/03/2023 to 06/06/2023 સોમવાર થી શનિવાર સમય : સવારે ૭:૦૦ થી ૭:૫૦ સ્થાન ઃ ઓનલાઈન ઝૂમ એપ . zoom કલાસમાં જોડાવા માટેની લિંક માટે આ QR કોડને સ્કેન કરો. નિઃશુલ્ક ઓનલાઈન સ્પોકન અંગ્રેજી કલાસ . My English club તેની આઠમી બેચ શરૂ કરવા જઈ રહી છે . શું તમે સમયઅને પૈસા બચાવીને અંગ્રેજી બોલતા શીખવા માંગો છો ? મિત્રોનુ એક ગૃપ કે જેમણે મફત અંગ્રેજી શીખવીને દરેકને સશકત બનાવવાનું નકકી કર્યુ છે . નવી બેચ માટે રજીસ્ટ્રેશન હવે શરૂ થઈ ગયુ છે . 13 વર્ષથી વધુ ઉંમરના બધાજ ક્ષેત્રના લોકો જોડાઈ શકે છે . ગૃહિણી ખેડૂત ) વ્યવસાયિક ૬ ) કર્મચારી વિદ્યાર્થી અધિકારી અમારી સંસ્થાનો એક માત્ર ઉદ્દેશ્ય અંગ્રેજી શીખવીને વધુને વધુ લોકોને સશકત બનાવવાનો છે . ખાસ નોંધઃ રજીસ્ટ્રેશન પૂર્ણ કરવા માટે તમારે રૂ .૫૦૦ ડિપોઝિટ જમા કરાવવાની રહેશે . આ ડિપોઝિટ ફકત તમને અંગ્રેજી શીખવવા તમારા કમીટમેન્ટ માટે છે . તમે સમગ્ર બેચ પૂરો કરશો અને તમામ નિયમોનુ પાલન કરશો તો અમે તમને ૧૦૦ % ડિપોઝિટ એટલે કે રૂ .૫૦૦ પરત કરીશુ . કોઈપણ પ્રશ્નો માટે અમારો સંપર્ક કરો સાંજે ૦૫:૦૦ થી ૦૭:૦૦ બપોરે ૦૧:૦૦ થી ૦૩:૦૦ ધરતી વોરા : ૭૨૦૩૦૩૨૯૩૮ ખુશી પટેલ : ૯૪૨૭૧૭૩૫૦૭ ૦૮:૦૦ થી ૧૦:૦૦ અશ્વિન બલર : ૯૯૭૪૭૭૩૪૯૩ રીતલ વાટલિયા : ૯૪૦૮૬૫૮૪૦૧ | નીતા રાજયગુરૂ : ૯૮૨૫૪૫૭૭૩૬ | સંજય કેવડિયા : ૯૪૨૭૮૯૧૪૦૨.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.