વડનગરા પાટીદાર સમાજ નું ગૌરવ - At This Time

વડનગરા પાટીદાર સમાજ નું ગૌરવ


વડનગરા પાટીદાર સમાજ ,વડનગર નુ ગૌરવ. શ્રી મિલિંદ નિલેશભાઇ સુઢિયા.ગંગાધર સોસાયટી.સરદાર પટેલ સ્કૂલ ની સામે.મણિનગર. ODISHA SOFT TENNIS માં ગોલ્ડ મેડલ મેળવેલ છે આ અગાઉ ઇન્ટરનેશનલ લેવલ ના પણ મેડલ મેળવેલ છે.આપણે માતાજી ને પ્રાથૅના કરીએ કે આ ક્ષેત્ર માં ખૂબ જ પ્રગતિ કરે .તેના સુઢિયા પરિવાર તથા વડનગર સમસ્ત પાટીદાર સમાજ પણ શુભેચ્છા પાઠવી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.