સામાજિક વનીકરણ વનવિભાગ દ્વારા ઘનિષ્ઠ વનીકરણ યોજના અંતર્ગત ગામમા રોપા વિતરણ તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. - At This Time

સામાજિક વનીકરણ વનવિભાગ દ્વારા ઘનિષ્ઠ વનીકરણ યોજના અંતર્ગત ગામમા રોપા વિતરણ તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.


સામાજિક વનીકરણ વનવિભાગ દ્વારા ઘનિષ્ઠ વનીકરણ યોજના અંતર્ગત ગામમા રોપા વિતરણ તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૯/૦૭/૨૦૨૩

વાલિયા : સામાજિક વનીકરણ વનવિભાગ દ્વારા ઘનિષ્ઠ વનીકરણ યોજના અંતર્ગત ગામમા રોપા વિતરણ તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં સામાજિક વનીકરણ વનવિભાગના D.C.F ઉર્વશિબેન પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ તેમજ વાલિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમ.એમ.ગોહિલની સૂચના મુજબ વનવિભાગ ની ઘનિષ્ઠ વનીકરણ યોજના અંતર્ગત ગામમા ગામના સરપંચ,N.G.O, ગામના લોકો, શાળાના બાળકો,શિક્ષકો,સાથે મળીને ગામમાં આવેલી ગ્રામપંચાયત, પ્રાથમિક શાળા ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ,આશ્રમ શાળાઓ ,આંગણવાડી, મંદિરો,સ્મશાન, વગેરે સ્થળે વૃક્ષરથ દ્વારા રોપા વિતરણ તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં ઉપરોક્ત ઘનિષ્ઠ વૃક્ષારોપણ વાલીયા તથા નેત્રંગ તાલુકા ના ગામ માં ફરી રોપા વિતરણ તથા અન્ય સંસ્થા, એન.જી.ઓ અને પરવતા રોહન કરનાર સીમાબેન ભગત સાથે પણ વૃક્ષા રોપણ ની કરવામાં આવ્યું. જેમ વાલીયા રેન્જ ના સ્ટાફ સૂરજ એચ .કૂર્મી, સુમન વી.વસાવા, દિનેશ એસ.રાઠવા તેમજ શૈલેષ બી.જાદવ દ્વારા કરવામાં આવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.